🙏 પુનઃપ્રણિપાત ભારતવાસી 🙏

અમારા સમૂહમાં જોડાઈને કાર્ય કરવા હેતુ, 'અભિનવ વેપાર ઉપદેશક' ના આ જાલસ્થાન પૃષ્ઠમાં આવવા માટે સહહૃદય તમારો ઘણો ઘણો આભાર.

------ પર્વ ડઢાણીયા ------

છેલ્લો ફેરફાર :- ૦૪ / ૦૮ / ૨૦૨૫

પ્રચાર વ્યવસ્થાપક

કા.ક્ર._(૧)

Post દિનાંક

૧૫ / ૦૭ / ૨૦૨૫

આવશ્યક વ્યક્તિઓ

પ્રારંભ દિનાંક

૦૧ / ૦૮ / ૨૦૨૫

સમાપ્તિ દિનાંક

૩૧ / ૧૨ / ૨૦૨૫

કાર્યનો પ્રકાર

વેતનયુક્ત

અમારા પ્રચાર સમૂહમાં જોડાવા માટે અનુભવી વ્યક્તિઓ જોઈએ છે. તમારી પાસે digital marketing નો અનુભવ હોવો જોઈએ તેમજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર સારી પકડ હોવી જોઈએ. તમારું કાર્ય અમારી સેવાઓનો પ્રચાર કરવાનો અને નવા ગ્રાહકો મેળવવાનો હશે.

જાલસ્થાન નિર્માણકર્તા

કા.ક્ર._(૨)

Post દિનાંક

૨૦ / ૦૭ / ૨૦૨૫

આવશ્યક વ્યક્તિઓ

પ્રારંભ દિનાંક

૦૫ / ૦૮ / ૨૦૨૫

સમાપ્તિ દિનાંક

૩૦ / ૧૧ / ૨૦૨૫

કાર્યનો પ્રકાર

વેતનયુક્ત

અમારા પ્રૌદ્યોગિકી સમૂહમાં જોડાવા માટે જાલસ્થાન નિર્માણકર્તાઓ જોઈએ છે. તમારી પાસે HTML, CSS, JavaScript અને React નો અનુભવ હોવો જોઈએ. તમારું કાર્ય અમારી જાલસ્થાનનો વિકાસ અને જાળવણી કરવાનું હશે.

સામાજિક મંચ સંચાલક

કા.ક્ર._(૩)

Post દિનાંક

૨૫ / ૦૭ / ૨૦૨૫

આવશ્યક વ્યક્તિઓ

પ્રારંભ દિનાંક

૧૦ / ૦૮ / ૨૦૨૫

સમાપ્તિ દિનાંક

૧૫ / ૧૨ / ૨૦૨૫

કાર્યનો પ્રકાર

સ્વયંસેવક

અમારા સામાજિક મંચ વ્યવસ્થાપક સમૂહમાં જોડાવા માટે સ્વયંસેવકો જોઈએ છે. તમારી પાસે facebook, instagram અને X (twitter) નો અનુભવ હોવો જોઈએ. તમારું કાર્ય અમારા સામાજિક મંચ ખાતાનું સંચાલન કરવાનું અને ખાતા દ્વારા અન્ય લોકોને આકર્ષવાનું હશે.

ગ્રાહક સેવા પ્રતિનિધિ

કા.ક્ર._(૪)

Post દિનાંક

૦૧ / ૦૮ / ૨૦૨૫

આવશ્યક વ્યક્તિઓ

પ્રારંભ દિનાંક

૧૫ / ૦૮ / ૨૦૨૫

સમાપ્તિ દિનાંક

૧૫ / ૦૧ / ૨૦૨૬

કાર્યનો પ્રકાર

વેતનયુક્ત

અમારા ગ્રાહક સેવા સમૂહમાં જોડાવા માટે વ્યક્તિઓ જોઈએ છે. તમારી પાસે સારા વાચન અને લેખનના કૌશલ્ય હોવાં જોઈએ તેમજ તમે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં વાતચીત કરી શકવા જોઈએ. તમારું કાર્ય ગ્રાહકોના પ્રશ્નનો ઉત્તર આપવાનો અને સમસ્યાઓનું નિરાકરણ કરવાનું હશે.

શું તમે અમારા સમૂહ સાથે જોડાવા માંગો છો ?

અમારા સમૂહમાં જોડાવા અથવા અમારી સાથે કામ કરવા માંગો છો તો અમારો સંપર્ક કરો. અમે સક્રિય અને ઉત્સાહી વ્યક્તિઓ શોધી રહ્યા છીએ જે અમારા કર્યોમાં યોગદાન આપી શકે.