🙏 પુનઃપ્રણિપાત ભારતવાસી 🙏
અમારા ગ્રાહકોના વેપારમાં ભાગીદારી કરવા હેતુ, 'અભિનવ વેપાર ઉપદેશક' ના આ જાલસ્થાન પૃષ્ઠમાં આવવા માટે સહહૃદય તમારો ઘણો ઘણો આભાર.
------ પર્વ ડઢાણીયા ------
અમે solar panels ના ઉત્પાદન અને વિતરણમાં ભાગીદાર શોધી રહ્યા છીએ. અમે ગુજરાતમાં સૌર ઉર્જા ક્ષેત્રે ૫ વર્ષથી સક્રિય છીએ. અમે વ્યૂહાત્મક ભાગીદારીમાં રસ ધરાવતા વેપારોની શોધમાં છીએ.
અમે પ્રાકૃતિક ખાદ્ય ઉત્પાદનો ના છૂટક વેચાણ માટે વિપણ શૃંખલા ચાલુ કરવાની યોજના ધરાવીએ છીએ. અમે રોકાણ સાથે કામમાં સક્રિય ભાગ લઈ શકે તેવા ભાગીદારોની શોધમાં છીએ. ખાદ્ય ક્ષેત્રમાં અનુભવ ધરાવનાર ભાગીદારોને અગ્રતા આપવામાં આવશે.
અમે સુરતમાં ૧૦ વર્ષથી કપડાં ઉત્પાદન કરીએ છીએ. અમે અમારા વેપારનું વિસ્તરણ કરવા માંગીએ છીએ અને સંશ્લિષ્ટ વસ્ત્ર (synthetic fabric) ક્ષેત્રમાં કામ કરતા વેપારો સાથે સંયુક્ત સાહસમાં રસ ધરાવીએ છીએ. અમારું ઉદેશ્ય સંયુક્ત સંસાધનો અને વિપણમાં પહોંચ વડે વેપાર વધારવાનો છે.
અમે એક નવીન કૃષિ પ્રૌદ્યોગિકી વિકસાવી છે જે પાણીનો વપરાશ ૪૦% સુધી ઘટાડી શકે છે. અમે આ patented પ્રૌદ્યોગિકીને લેખિત અનુમતિ સાથે ઉપયોગ કરવા અથવા હસ્તાંતરણ માટે ભાગીદારો શોધી રહ્યા છીએ. અમે રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે સંસાધનો ધરાવતા કૃષિ પ્રૌદ્યોગિકી ક્ષેત્રના વેપારોની શોધમાં છીએ.
શું તમે વેપારમાં ભાગીદારી કરવા ઈચ્છો છો ?
અમારા વર્તમાન ગ્રાહકો સાથે ભાગીદારી કરવા અથવા તમારા વેપાર માટે કોઈ યોગ્ય ભાગીદારો શોધવા અમારો સંપર્ક કરો. અમે તમારું વિજ્ઞાપન અમારી જાલસ્થાન પર મુકીશું અને યોગ્ય ભાગીદારો શોધવામાં તમારી સહાયતા કરીશું.